લખાણ પર જાઓ

કાગદૃષ્ટિ

વિકિકોશમાંથી

સંજ્ઞા

[ફેરફાર કરો]
  • ૧. સ્ત્રી.
    • કાગડા જેવી તીક્ષ્ણ નજર.
ઉદાહરણ
2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૩૩:
મોટી બહેનના ચહેરા ૫૨ એકાએક આવી ગયેલો આ ભાવપલટો, કાગદૃષ્ટિ ધરાવનાર જસીની નજર બહાર રહી શક્યો નહીં. વળી એ ભાવપલટાનું કારણ—કહો કે નિમિત્ત—પણ નાની બહેનની જાણ બહાર નહોતું.
  • કાગડાની નજર.


સંદર્ભ

[ફેરફાર કરો]