કાટકા

વિકિકોશમાંથી
  • પું. બહુ વચન
    • તકરારમાં બે હાથનાં આંગળાં એક બીજામાં ભેરવી ગાળ દેવાપણું.
    • અબોલા.
    • મોટા અવાજ.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૩૦:
      “તે આવ્યા વિના વૃષ્ટિ સંભવે નહિ. પ્રથમ અંધારું થાય, વાવાઝોડું થાય, કાટકા થાય ત્યારે છેવટે વૃષ્ટિ આવે..”

સંદર્ભ[ફેરફાર કરો]