કાનસરો

વિકિકોશમાંથી
  • ધ્યાન (?)
    • રૂઢિપ્રયોગ: કાનસરો આપવો, કાનસરો દેવો - ધ્યાન આપવું તે, લક્ષ્યમાં લેવું તે.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૩૨:
      ‘ડાંઉ ડાંઉ કર્યા કરો તમતમારે ! આ અમરત કોઈને કાનસરો દિયે એવી નથી, ભલેને દુનિયા આખી ભસ્યા કરે ! બંદા બેઠા માંચી ને દુનિયા ડહોળે પાણી.’