લખાણ પર જાઓ

કાપડી

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • એક જાતના માગણ લોક; શરવણ; તરગાળા.
    • ભીલ.
    • માગણ; ભિખારી.
    • જોગી; સંન્યાસી.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
વ્યુત્પત્તિ શબ્દ: કાપાલિક.
  • ૨. સ્ત્રી.
    • નાનું કાપડ.
    • બાવાની એ નામની એક અટક.
  • ૩. ન.
    • એ નામની બાવાની અટકનું માણસ.
  • ૪. (વિ.)
    • કાપડનું; કાપડને લગતું.
    • બાવાની એ નામની અટકનું.

સંદર્ભ

[ફેરફાર કરો]