લખાણ પર જાઓ

કારક

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (પુ.)

  • (વ્યાકરણ) પ્રાતિપદિક (નામ, સર્વનામ, વિશેષણ) અને આખ્યાત (ક્રિયાપદ) વચ્ચેનો સંબંધ દર્શાવનાર

અન્ય ભાષામાં

[ફેરફાર કરો]
  • અંગ્રેજી : reason

સમાનાર્થી શબ્દો

[ફેરફાર કરો]
  • ક્રિયાનું નિમિત્ત, ક્રિયાનો હેતુ, ક્રિયાનો નિર્વર્તક

સંદર્ભો

[ફેરફાર કરો]
  • જાની, જયદેવ; પંડ્યા, શાંતિકુમાર (October 2018). "કારક". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૪ (ઔ – કાં). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૬૫૩. ISBN 978-93-83975-34-1.