લખાણ પર જાઓ

કાસળ

વિકિકોશમાંથી
  • ન.
    • આડખીલી; નડતર; પીડા; કાશળ.
    • રૂઢિપ્રયોગ: કાસળ કાઢવું = મારી નાખવું; જડામૂળ કાઢવું; સાલ કાઢવું.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૧૮:
      રસનો ભોગી ગયો અને પાછળ આ સહુ અર્થનાં ભોગી રહ્યાં – અર્થ વહેંચણી માટે અંદરોઅંદર ઝઘડતા અને એકબીજાનાં કાસળ કાઢતાં.