લખાણ પર જાઓ

કિંકર્તવ્યતા

વિકિકોશમાંથી
  • સ્ત્રીલિંગ
    • કર્તવ્ય શું છે તેની સૂઝ ન પડે એવી સ્થિતિ; કર્તવ્ય શું છે એવો સવાલ ઉઠે એવી દશા.
    • શું કરવાનું છે તે જાણવાપણું.
  • વ્યુત્પત્તિ
સંસ્કૃત


સંદર્ભ

[ફેરફાર કરો]