લખાણ પર જાઓ

કિંકર્તવ્યમૂઢ

વિકિકોશમાંથી
  • વિશેષણ
    • सं. પોતાની ફરજની ખબર ન પડે એવું મૂઢ; કિંકર્તવ્યતાને પરિણામે મૂઢ એટલે કે ગભરાયેલું કે બેબાકળું બનેલું.
    • મતિમંદ; નાદાન

સંદર્ભ

[ફેરફાર કરો]