કિન્નરકંઠ
Appearance
સંજ્ઞા
[ફેરફાર કરો]- ૧. પું.
- ( જૈન ) એક જાતનું રત્ન.
- ગંધર્વ જેવું ગળું.
- મધુર સૂર; મીઠો અવાજ.
- ઉદાહરણ 2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૩૪:
- બાલગંધર્વ બાલુએ આ દરમિયાન પોતાના કિન્નરકંઠનો પરચો આપવા એકાદબે કર્કશ ગીતો ગાવાનો પ્રયત્ન કરી જોયેલો.
- ઉદાહરણ
વિશેષણ
[ફેરફાર કરો]- કિન્નર જેવા મધુર કંઠવાળું.
સંદર્ભ
[ફેરફાર કરો]- કિન્નરકંઠ ભગવદ્ગોમંડલ પર.