કિન્નો

વિકિકોશમાંથી
  • પું.
    • દ્વેષ; ઝેર; ખાર; અંટસ; દંશ; દાઝ; વેર.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

ફારસી
વ્યુત્પત્તિ શબ્દ: કિના (અર્થ: ઈર્ષા)

સંદર્ભ[ફેરફાર કરો]