કીર્તિસ્તંભ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુ.)
અર્થ
[ફેરફાર કરો]- રાજાએ શત્રુ પર મેળવેલા મોટા વિજયની યાદગીરીમાં બાંધવામાં આવતો મિનારો
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]અંગ્રેજી - Memorial Tower
સંદર્ભો
[ફેરફાર કરો]પંડ્યા, પ્રતાપરાય (૧૯૯૩). "સમાજવિદ્યાની પરિભાષા-૧ [માધ્યમિક કક્ષા માટે]" (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ:ગૂર્જર પ્રકાશન. p. ૯