લખાણ પર જાઓ

કીસ

વિકિકોશમાંથી
  • ૧. સ્ત્રી.
    • ગર્ભની થેલી

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
    • सं. (કૃષિ) વિઘોટી; મહેસૂલ; કિસ્ત
    • ઉદાહરણ
      1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો, page ૩૯૨:
      “રા૦ સા૦ દાદુભાઈ દેસાઈના પ્રમુખપણા નીચે વધારાની રકમ ન ભરવાનો ઠરાવ કર્યો. આ બધાની કશી અસર ન થઈ અને કીસના હપ્તા નવા દર પ્રમાણે વસૂલ કરવાના તલાટીઓ ઉપર હુકમ નીકળ્યા.”
  • ૨. સર્વનામ
    • કોણ; શું.
  • વિશેષણ
    • કેવા સ્વભાવનું

સંદર્ભ

[ફેરફાર કરો]