લખાણ પર જાઓ

કુભારજા

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • કજિયાખોર સ્ત્રી; કર્કશા; કંકાસણી સ્ત્રી.
    • ખરાબ સ્ત્રી; નઠારી સ્ત્રી.
    • ફૂવડ.
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૨૩:
      “ને તે રાત્રિએ પોતાનાં પત્નીને પણ એમણે ‘વાઘરણ’, ‘ફૂવડ’, ‘કુભારજા’ જેવાં રોજિંદાં સંબોધન કરવાને બદલે લહેરથી બોલાવ્યાં : ‘કાં ! કેમ છો ગોરાણી ?’”

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
સંસ્કૃત
વ્યુત્પત્તિ શબ્દ: कुभार्या

સંદર્ભ

[ફેરફાર કરો]