લખાણ પર જાઓ

કુરનસ

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • અદબસર સલામ કરવી તે; દંડવત પ્રણામ.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
ફારસી
    • ઉદાહરણ
      1924, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, ગુલાબસિંહ, page ૩૫૩:
      “આ ભાષણ પૂર્ણ થતાંજ મુસલમાન દરબારીઓએ તેને વાહ, વાહના પોકારથી વધાવી લીધું અને સર્વે એક પછી એક ઉઠીને બાદશાહના તખ્ત આગળ કુરનસ બજાવી નજરાણો કરી અદબસર પાછા વાળી પોતપોતાને સ્થાને બેસવા લાગ્યા.”

સંદર્ભ

[ફેરફાર કરો]