કૂંચી
Appearance
- સ્ત્રી.
- ઉપાય; ઇલાજ.
- કડિયાનો પીંછો.
- રૂઢિપ્રયોગ
- કૂંચી કરવી-ફેરવવી = ચૂનો છાંટવો; ધોળ કરવો.
- ચાવી.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૭૦:
- સરદારની સફળતાની કૂંચી ખેડૂતોનું તેમનું જ્ઞાન અને તેમના ઉપર અપાર પ્રેમ હતો, તેમજ સરદારની લોકશિક્ષણની નિપુણતા પણ હતી.”
- ચિત્રકારની રંગ ભરવાની પીંછી.
- દિશાસૂત્ર.
- પગેરૂં.
- રહસ્ય જાણવાનું સાધન.
- કૂચડી
સંદર્ભ
[ફેરફાર કરો]- કૂંચી ભગવદ્ગોમંડલ પર.