કૂથલી
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
- પું.
- કચરોપૂંજો; કૂચો; કૂથો.
- કડાકૂટ; માથાકૂટ; ભાંજગડ.
- કાગળ કે ચોપડી ખાનારૂં એક જાતનું જીવડું.
- ગરબડ; ગૂંચવાડો.
- નિંદા; બદગોઈ.
સંદર્ભ[ફેરફાર કરો]
- ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 2383