કૂમચી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • કમચી, ચાબુક (કાયદો)
    • ઉદાહરણ
      1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૪૮:
      “ગાડી બંગલાના મંડપમાં જઈને ઊભી રહી કે તુરત જ ફરાસ હાજર થઈ કૂમચી વડે વીંઝણો ઢોળવા લાગ્યો.”
      “gāḍī baṅglānā maṇḍapmā̃ jaīne ūbhī rahī ke turat ja pharās hājar thaī kūmcī vaḍe vī̃jhṇo ḍhoḷvā lāgyo.”
      (please add an English translation of this quotation)

સંદર્ભ[ફેરફાર કરો]