કૃપણતા
- ૧. (સ્ત્રી.) કંજૂસાઇ; કૃપણપણું; લોભ; કાર્પણ્ય.
- વ્યુત્પત્તિ: [સંસ્કૃત]
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૭:
- પરિણામે, નંદન બમણી કૃપણતાથી આભાશાના શેષ જીવનની રક્ષા કરવા લાગી.
- ૨. (સ્ત્રી.) ગરીબાઈ.
- ૩. (સ્ત્રી.) નીચતા.
- ૪. (સ્ત્રી.) મૂર્ખાઈ.