કોચવવું
Appearance
- સ. ક્રિયાપદ
- સામાના મનને દુ:ખ થાય એમ કરવું, દૂભવવું; દુભાવવું.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૨૦:
- “એ રસ્તે આપણને ચડાવવાનો તે પ્રયત્ન કરે, આપણને કોચવે, લોકો ગાંડાની માફક ટોળે વળે, તેમને ચીડવે અને તેમાંથી કોઈ જુવાનિચાનો મિજાજ જાય કે તરત તે આપણા પર ચડી બેસે.”
સંદર્ભ
[ફેરફાર કરો]- કોચવવું ભગવદ્ગોમંડલ પર.