કોઠાવિદ્યા
Appearance
- ૧.સ્ત્રી.
- સ્વયંપ્રજ્ઞા; હૈયાઊકલત; પોતાની જાતની અક્કલ.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૪૧:
- “આપણી આ લડતમાં આ ધારાસભાના સભ્યોની સ્થિતિ કંઈક પાણા જેવી છે ખરી, કારણ કે તેઓ જેને બંધારણ પૂર્વકની લડત કહે છે તેના ક્ષેત્રમાં બુદ્ધિવાન ખેલ ખેલે છે. તેવી લડાઈમાં મને રસ નથી. મને તેમાં સમજ પડતી નથી. મને તો કોઠાવિદ્યામાં ગમ પડે છે...”