કોસ
Appearance
- પુંલિંગ
- અંતરનું એક માપ; દોઢ માઈલનું અંતર.
- ઉકાળેલું જસત.
- કપડાંની બાંયનો વાળેલો ભાગ.
- કૂવામાંથી ખેતર માટે પાણી ખેંચવાનું ચામડા કે લોઢાનું એક સાધન; મોટો ઢોલ. તેના ભાગ : કોઠો; સૂંઢ; ફૂંકિયું; વાડ; નાકરણ; સીંકરણ; માસ; ઢીંગલી; પોંધો; કૂંકરી; વરત; ગરખોડ; રાસડી; ગળોઢ અને રાસડીબંધણું.
- ચામડાની કોથળા જેવી પાણી ખેંચવાની ડોઈ; બાલદી; બોખ.
- (વહાણવટું) દક્ષિણનો પવન.
- રૂઢિપ્રયોગ
- ૧. કોસ જોડવો – (૧) કોસ ચાલતો કરવો. (૨) બીજા કોઈને ન બોલવા દેતાં પોતે બોલ્યા કરવું.
- સ્ત્રીલિંગ
- એક તરફ પાનું કાઢેલો લોઢાનો મોટો કટકો; જમીન ખોદવાના હળમાં રાખેલું લોઢાનું એક સાધન; પરાઈ; હળપૂણી.
- કોસ વડે પાણી પવાતી જમીન.
સંદર્ભ
[ફેરફાર કરો]- કોસ ભગવદ્ગોમંડલ પર.