લખાણ પર જાઓ

ક્રંદન

વિકિકોશમાંથી
  • પું.
    • सं. બિલાડો.
  • ન.
    • યુદ્ધને સમયે વીરોનું આહ્વાન.
    • આર્તસ્વરે રડવું તે; કકળાટ; રોકકળ.
ઉદાહરણ
2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૧૬૭:
ક્રંદન મૂંગું હોવાને કા૨ણે વધારે કરુણ લાગતું હતું.


સંદર્ભ

[ફેરફાર કરો]