ક્ષત્રિય

વિકિકોશમાંથી

ગુજરાતી[ફેરફાર કરો]

વૈકલ્પિક સ્વરૂપો[ફેરફાર કરો]

ક્ષત્રિય, ક્ષત્રી, ખતિય્, ખત્રી

વ્યુત્પતિશાસ્ત્ર[ફેરફાર કરો]

ક્ષત્રિય, સંસ્કૃત ભાષાના શબ્દ ક્ષત્ર માંથી ઉત્પન્ન થયો છે જેનો અર્થ શાશન, આધિપત્ય, સત્તા થાય છે. સંસ્કૃત શબ્દ ક્ષત્રિયનો અર્થ આધિપત્યના રક્ષક એવો થાય છે.

ઉચ્ચાર[ફેરફાર કરો]

નામ[ફેરફાર કરો]

  1. પરંપરાગત હિન્દુ સમાજના ચાર વર્ણમાં બીજા ક્રમના સૌથી શ્રેષ્ઠ વર્ણ: શાશક, યોદ્ધા અથવા લશ્કરી વર્ણ ને ક્ષત્રિય કહેવાય છે.
  2. આ વર્ણમાં જન્મતી દરેક વ્યક્તિને ક્ષત્રિય કહેવાય છે.

ભાષાંતરો[ફેરફાર કરો]

  • બંગાળી: ক্ষত্রিয়
  • હિન્દી: क्षत्रिय
  • કન્નડ: ಕ್ಷತ್ರಿಯ
  • મલયાલમ: ക്ഷത്രിയൻ
  • મરાઠી: क्षत्रिय
  • નેપાળી: क्षत्रिय
  • પર્શિયન: کشاتریا
  • રશિયન: кшатриев
  • સંસ્કૃત: क्षत्रिय
  • સિરિલિક: кшатрија
  • રોમન: kšàtrija
  • સિંધી: ڪشتيري
  • તમિલ: சத்திரியர்
  • તેલુગુ: క్షత్రియ

સંદર્ભો[ફેરફાર કરો]