લખાણ પર જાઓ

ક્ષિતિજ

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • નરકાસુર નામનો અસુર.
    • (જ્યોતિષ) મંગળ ગ્રહ.
  • ૨. સ્ત્રી.
    • આંખને પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય છે એ કલ્પિત રેખા; દૃષ્ટિમર્યાદા.
    • પૃથ્વી.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
સંસ્કૃત
  • ૩. ન.
    • ઝાડ; વૃક્ષ.
    • ભૂનાગ નામે એક ઉપરસ.
  • ૪. (વિ.)
    • પૃથ્વીથી પેદા થયેલ.

સંદર્ભ

[ફેરફાર કરો]