ક્ષોભ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પું.)

અર્થ[ફેરફાર કરો]

સંસ્કૃત પુંo મનનો ગભરાટ; વ્યગ્રતા (૨) ઓસારો ખાવો-શરમાવું તે (૩) ખળભળાટ