ખંડન

વિકિકોશમાંથી
  • ૧. ન.
    • અપમાન.
    • ઉથલાવી કે ઉલટાવી નાખવાપણું.
    • કાઢી મૂકવું તે.
    • કાપવું તે.
    • છેતરવું તે.
    • ઝાટકવું તે.
    • નિરાકરણ; તોડ.
    • બળવો; ખંડ.
    • सं. ભાંગવું તે; છેદન.
    • વાતમાં વચ્ચે પડવું તે.
    • વિઘ્ન.
    • હતાશ થવું તે.
    • મૂર્તિનું ભાંગવું તે.હિંદુસ્તાની
    • રદિયો; પ્રત્યાખ્યાન; મતખંડન; દલીલ કે વાદને તોડી પાડવો તે; સામાનો અભિપ્રાયવાદ યુક્તિ વગેરેથી તોડી પાડવો તે.
  • રૂઢિપ્રયોગ
    • ખંડન કરવું = દલીલ કે વાદને તોડી પાડવો.
  • ૨. (વિ.)
    • ખંડિત કરનાર.

સંદર્ભ[ફેરફાર કરો]