ખંડનમંડન

વિકિકોશમાંથી
  • ન.
    • ચર્ચામાં વાદને તોડવો અને માંડવો તે.
    • તોડવું અને માંડવું તે.
    • ભાંગફોડ; તોડી પાડવું તે.
    • વાદવિવાદ; ચર્ચા.
    • સજીવ વસ્તુમાં થતો રાસાયણિક ફેરફાર.

સંદર્ભ[ફેરફાર કરો]