ખંત

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

Type[ફેરફાર કરો]

સ્ત્રીo

Meaning[ફેરફાર કરો]

[सं. क्षान्ति, प्रा. खंति પરથી?] ચીવટપૂર્વક લાગ્યા મંડ્યા રહેવાનો (મહેનતુપણાનો) ગુણ (૨) ચીવટ; કાળજી (૩) ખાંત; હોંશ