ખંધું
Appearance
- ૧. વિશેષણ
- ખંધાઈ કરનાર; ઠગણું; ધૂર્ત; લુચ્ચું; ખળ; શઠ.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૪૯:
- “એટલે પેલો ખંધો મંત્રી જવાબ આપે છે : 'અરે, રામરામ ભજો, કોણે એવી તપાસ કમિટી નીમવાનું વચન આપ્યું ? એવી સમજ તમારી થઈ હોય તો તમારી ભૂલ છે.' ”
- ચતુર વિચક્ષણ
- ચાલાક; હોશિયાર
- જિદ્દી; હઠીલું; મમતી
- જ્ઞાની; ડાહ્યું