લખાણ પર જાઓ

ખચિત

વિકિકોશમાંથી
  • ૧. (પું.) ગૂંથેલ દોરાનો ધાબળો.
  • ૨. (વિ.) કેસર વગેરેથી રંગેલું.
  • ૩. [સં.] (વિ.) કોઈ વસ્તુમાં બેસાડેલું; જડેલું; મઢેલું.
  • ૪. (વિ.) બાંધેલું.
  • ૫. (વિ.) મેળવેલું; મિશ્ર.
  • ૬. (વિ.) વ્યાપ્ત.
  • ૭. (વિ.) સંયુક્ત.
  • ૮. (અ.) જરૂર.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 2540