ખટારો
Appearance
Type
[ફેરફાર કરો]પુંo
Meaning
[ફેરફાર કરો][સરo म.] ભાર ભરવાનું ગાડું (૨) તેના જેવું મોટું કોઈ વાહન ભારની 'મોટર-લૉરી' (૩) કર્કશ અવાજ કરે એવું-ખરાબ વાહન (લા.) (૪) ઘરવાખરો
પુંo
[સરo म.] ભાર ભરવાનું ગાડું (૨) તેના જેવું મોટું કોઈ વાહન ભારની 'મોટર-લૉરી' (૩) કર્કશ અવાજ કરે એવું-ખરાબ વાહન (લા.) (૪) ઘરવાખરો