ખફામરજી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • ઇતરાજી; અવકૃપા; અપ્રીતિ.
    • ગુસ્સો; ક્રોધ.
    • નાપસંદગી.
    • ઉદાહરણ
      1950, નરહરિ પરીખ, મહાદેવભાઈનું પૂર્વચરિત, page ૫૯:
      “સને ૧૯૧૨માં હિંદ સરકારની ગાયકવાડ ઉપર ખફામરજી થયેલી ત્યારે પંડ્યાજીને વડોદરા રાજ્યની નોકરીમાંથી રજા આપવાની તેણે ફરજ પાડેલી.”

સંદર્ભ[ફેરફાર કરો]