ખબર

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રકાર[ફેરફાર કરો]

પુંoબoવo; સ્ત્રીo

અર્થ[ફેરફાર કરો]

[अ.] સમાચાર; બાતમી (૨) સંદેશો; કહેણ (૩) જાણ; જ્ઞાન; ભાન (૪) નજર; સંભાળ