લખાણ પર જાઓ

ખરાજાત

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • મજૂરી કે બગાડને કારણે માલસામાન પાછળ થતું ખર્ચ.
    • મહેસૂલ વસૂલ કરવાનું ખર્ચ પુરૂં પાડવા લેવામાં આવતો ભાગ.
    • લવાજમ; મહેનતાણું; ખરચ.
    • વસવાયાં વગેરેને કામગીરીના બદલામાં અપાતું માપું.
  • રૂઢિપ્રયોગ
    • માલ ઉપર ખરાજાત = મુખ્ય વસ્તુ હોય તો ખરચ થાય, ન હોય તો ખરચ ન થાય; મૂળ ન હોય તો શાખા ન હોય.

સંદર્ભ

[ફેરફાર કરો]