ખરીતો
Appearance
- પું.
- ઉપરી રાજાથી તાબાના રાજ્યકર્તાને ગાદીએ બેસતી વખતે અપાતો સનદપત્ર.
- પરબીડિયું; ખલીતો.
- રાજદ્વારી કામકાજના કાગળિયાનો બીડો; થેલો.
- સનદ; જાહેર હુકમ.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]અરબી (ખરીતા)
સંદર્ભ
[ફેરફાર કરો]- ખરીતો ભગવદ્ગોમંડલ પર.