લખાણ પર જાઓ

ખલ્બલી

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

સ્ત્રી. (ઉર્દૂ)

  • ખળભળાટ, ગભરાટ

ક્રિયાપદ

[ફેરફાર કરો]
  • (સ.ક્રિ.) ખલ્બલી કરના – ખળભળાટ મચાવવો
  • (અ.ક્રિ.) ખલ્બલી પડના – ગભરાટ થવો, ખળભળાટ થવો

સંદર્ભો

[ફેરફાર કરો]
  • બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૨૧૪. OCLC 304390836