ખલ્વત
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો](સ્ત્રી.) (અરબી)
નામ
[ફેરફાર કરો]- એકાંત, એકલતા
- એકાંતવાસ, એકાંત સ્થાન, નિર્જન સ્થાન, સૂની જગ્યા
- ખાનગી ખંડ
ક્રિયાપદ
[ફેરફાર કરો]- એકાંતવાસ કરવો
સંબંધિત શબ્દો
[ફેરફાર કરો]- ખલ્વતગુઝીં, ખલ્વતનશીં (ફા. વિ.) – એકાંતવાસી
- ખલ્વતપસંદ, ખલ્વતદોસ્ત – એકાંત જીવન વ્યતીત કરવામાં આનંદ પ્રાપ્ત કરનાર
- ખલ્વતપસંદી (ફા. સ્ત્રી.) – એકાંતપ્રિયતા
સંદર્ભો
[ફેરફાર કરો]- બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૨૧૪. OCLC 304390836