ખાંજણ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રી.)
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો][दे.] खंजण = કાદવ પરથી; (સર.) [म.] खाजण
અર્થ
[ફેરફાર કરો]- જ્યાં દરિયાનું પાણી આવી ભરાઈ રહેતું હોય એવી જગા; ભાઠાની જમીન
- (સુ.) ખાડી
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૨૩૧