ખાણ

વિકિકોશમાંથી

Type[ફેરફાર કરો]

સ્ત્રીo

Meaning[ફેરફાર કરો]

[सं. खानि, प्रा. खाणि] ખનીજ પદાર્થો કાઢવા માટે ખોદેલો ખાડો; કે તેવા પદાર્થો ખોદતાં મળી આવે તેવું સ્થળ-છૂપો ભંડાર (૨) જેમાંથી બહાર ન નીકળાય તેવો ઊંડો ખાડો (ઉદાo નરકની ખાણ); અખૂટ ભંડાર (૩) અનાજ ભરવા માટે બનાવેલું ભોંયરું; ભંડાર (૪) ઉત્પત્તિસ્થાન (૫) ધારવાળી વસ્તુની ધારમાં પડેલો ખચકો. (ખાણ જડવી, ખાણ નીકળવી, ખાણ મળવી)

Type[ફેરફાર કરો]

નo

Meaning[ફેરફાર કરો]

[सं. खादन, प्रा.] ઢોરને ખાવાનું અનાજ કે ગોતું