ખાતમુરત

વિકિકોશમાંથી
  • ન.
    • (सं. ખાતમુહૂર્ત;) ઘર; હવેલી અથવા બીજા કોઈ બાંધકામનો પાયો નાખવાની શુભ ક્રિયા; બાંધકામનો પાયો નાખવાનો શુભ અવસર.
    • બાંધકામનો પાયો નાખતી વખતે કરવામાં આવતી વિધિ.
    • શરૂઆત.

સંદર્ભ[ફેરફાર કરો]