ખાતરપૂંજો

વિકિકોશમાંથી
  • પું.
    • ઘાસ, છાણ, વાસીદું વગેરે કચરો; છાણવાસીદું; ખાતરના કામમાં આવે એવો કચરો.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૯૭:
      “…ખેડૂતને વીઘું જમીન જ હોય, તેની પાછળ બળદ રાખતો હોય, ભેંસ રાખતો હોચ, ઢોર સાથે ઢોર થતો હોય, ખાતરપૂંજો કરતો હોય…”

સંદર્ભ[ફેરફાર કરો]