ખીલ

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

પુંo

Meaning[ફેરફાર કરો]

[दे. खिल्ल] જુવાનીમાં મોં પર થતી ફોલ્લી (૨) [सं. कील, प्रा. खील] આંખના પોપચાં પર થતી લોહી માંસની ગડી (૩) ઘંટીનો ખીલડો