ખીલો

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

Type[ફેરફાર કરો]

પુંo

Meaning[ફેરફાર કરો]

[सं. कीलक; प्रा. खीलअ] ખૂંટો; મેખ (૨) આધાર-સ્થાન; મૂળ બળ (લા.) (૩) છક્કાપંજાના જુગારમાં પૈસાની હોડ લાગે તે લેનારો મધ્યસ્થ જુગારી