ખુદાબક્ષ

વિકિકોશમાંથી
  • વિશેષણ
    • જેના પિતાનો પત્તો ન હોય એવું.
    • પરમેશ્વરે આપેલું.
    • પૈસા વગરનું; મફતિયું.
    • ઉદાહરણ
      1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૧૦:
      “બંદાએ તો એ જ રીતે આખા દેશની ‘ખુદાબક્ષ’ મુસાફરી કરી છે.”
      “bandāe to e ja rīte ākhā deśnī ‘khudābakṣ’ musāphrī karī che.”
      (please add an English translation of this quotation)

સંદર્ભ[ફેરફાર કરો]