ખૂત

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • જમીનદાર.
  • ૨. સ્ત્રી.
    • અડચણ; વાંધો; હરકત.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

વ્યુત્પત્તિ શબ્દ: કુંઠ્ (અટકાવવું)
  • ૩. (વિ.)
    • ખૂંચી જાય એવું.
    • પૂરેપુરૂ.

સંદર્ભ[ફેરફાર કરો]