ખૂમચો
Appearance
- ૧. [પું.] ઢળતા કાનાનો છીછરો થાળ
- ૨. [પું.] વેચવાની ચીજોથી ભરેલો ખૂમચો
- ૩. [પું.] એમાં ભરેલી વસ્તુ, ભેટની વસ્તુ
સંદર્ભ
[ફેરફાર કરો]પૃષ્ઠ નં ૧૦૦, વ્યવહારોપયોગી શબ્દકોશ, ભાષાનિયામકની કચેરી, ગુજરાત રાજ્ય
પૃષ્ઠ નં ૧૦૦, વ્યવહારોપયોગી શબ્દકોશ, ભાષાનિયામકની કચેરી, ગુજરાત રાજ્ય