ખેરાત

વિકિકોશમાંથી
  • સ્ત્રીલિંગ
    • ગરીબને આપી કરાતો ધર્મ; દાન; ધર્માદો; સખાવત.
    • ધર્માદા જમીન.
    • ભીખ.
    • ઉદાહરણ
      1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૪૮:
      “જો આ લગામ, બતાવી આવ મેઘજીની દુકાને. કહે કે પૈસા લઈને માલ આપો છો, કે શું ખેરાત કરો છો ?”
      “jo ā lagāma, batāvī āva meghjīnī dukāne. kahe ke paisā laīne māl āpo cho, ke śũ kherāt karo cho ?”
      (please add an English translation of this quotation)

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 2672