ખોભળ
Appearance
- સ્ત્રી.
- કુંડલી; ભૂંગળી.
- ઉદાહરણ 1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૧:
- “એણે પોતાની બાજુમાં રૂપાની ખોભળવાળી સીસમની લાકડી પડી હતી તે ઉઠાવી.”
- “eṇe potānī bājumā̃ rūpānī khobhaḷvāḷī sīsamnī lākḍī paḍī hatī te uṭhāvī.”
- (please add an English translation of this quotation)
સંદર્ભ
[ફેરફાર કરો]- ખોભળ ભગવદ્ગોમંડલ પર.