લખાણ પર જાઓ

ખોળંબો

વિકિકોશમાંથી
  • પું.
    • વિલંબ; ઢીલ.
  • રૂઢિપ્રયોગ
    • ૧. ખોળંબે નાખવું = ઢીલમાં નાખવું.
    • ૨. ખોળંબે પડવું = ઢીલમાં પડવું.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
મરાઠી
વ્યુત્પત્તિ શબ્દ: खोळंबा (ઉચ્ચાર: ખોળંબા)

સંદર્ભ

[ફેરફાર કરો]