લખાણ પર જાઓ

ખોળાધરી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • બાંહેધરી; હામી; જમાનગતું; જામીનગીરી.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૧૭:
      “પણ કડોદમાં જઈને તેઓ સભા આગળ બોલે તે પહેલાં તો કડોદની આસપાસનાં ગામના માણસોની એક અરજ સરદારની પાસે રજૂ કરવામાં આવી, જેમાં જણાવ્યું હતું કે પૂરતા પ્રાયશ્ચિત્ત અને ભાવી વર્તનની ખોળાધરી વિના કડોદને ન લેવામાં આવે.”

સંદર્ભ

[ફેરફાર કરો]